કંટેન્ટ પર જાઓ

Kanakadhara Stotram in Gujarati – કનકધારા સ્તોત્રં

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

વંદે વંદારુ મંદારમિંદિરાનંદકંદલમ્ |
અમંદાનંદસંદોહ બંધુરં સિંધુરાનનમ્ ||

અંગં હરેઃ પુલકભૂષણમાશ્રયંતી
ભૃંગાંગનેવ મુકુળાભરણં તમાલમ્ |
અંગીકૃતાખિલવિભૂતિરપાંગલીલા
માંગળ્યદાસ્તુ મમ મંગળદેવતાયાઃ || ૧ ||

મુગ્ધા મુહુર્વિદધતી વદને મુરારેઃ
પ્રેમત્રપાપ્રણિહિતાનિ ગતાગતાનિ |
માલાદૃશોર્મધુકરીવ મહોત્પલે યા
સા મે શ્રિયં દિશતુ સાગરસંભવાયાઃ || ૨ ||

વિશ્વામરેંદ્રપદવિભ્રમદાનદક્ષ-
-માનંદહેતુરધિકં મુરવિદ્વિષોઽપિ |
ઈષન્નિષીદતુ મયિ ક્ષણમીક્ષણાર્થ-
-મિંદીવરોદરસહોદરમિંદિરાયાઃ || ૩ ||

આમીલિતાક્ષમધિગમ્ય મુદા મુકુંદ-
-માનંદકંદમનિમેષમનંગતંત્રમ્ |
આકેકરસ્થિતકનીનિકપક્ષ્મનેત્રં
ભૂત્યૈ ભવેન્મમ ભુજંગશયાંગનાયાઃ || ૪ ||

બાહ્વંતરે મધુજિતઃ શ્રિતકૌસ્તુભે યા
હારાવળીવ હરિનીલમયી વિભાતિ |
કામપ્રદા ભગવતોઽપિ કટાક્ષમાલા
કળ્યાણમાવહતુ મે કમલાલયાયાઃ || ૫ ||

કાલાંબુદાળિલલિતોરસિ કૈટભારે-
-ર્ધારાધરે સ્ફુરતિ યા તટિદંગનેવ |
માતુસ્સમસ્તજગતાં મહનીયમૂર્તિઃ
ભદ્રાણિ મે દિશતુ ભાર્ગવનંદનાયાઃ || ૬ ||

પ્રાપ્તં પદં પ્રથમતઃ ખલુ યત્પ્રભાવા-
-ન્માંગળ્યભાજિ મધુમાથિનિ મન્મથેન |
મય્યાપતેત્તદિહ મંથરમીક્ષણાર્ધં
મંદાલસં ચ મકરાલયકન્યકાયાઃ || ૭ ||

દદ્યાદ્દયાનુપવનો દ્રવિણાંબુધારા-
-મસ્મિન્ન કિંચન વિહંગશિશૌ વિષણ્ણે |
દુષ્કર્મઘર્મમપનીય ચિરાય દૂરં
નારાયણપ્રણયિનીનયનાંબુવાહઃ || ૮ ||

ઇષ્ટાવિશિષ્ટમતયોઽપિ યયા દયાર્દ્ર-
-દૃષ્ટ્યા ત્રિવિષ્ટપપદં સુલભં લભંતે |
દૃષ્ટિઃ પ્રહૃષ્ટકમલોદરદીપ્તિરિષ્ટાં
પુષ્ટિં કૃષીષ્ટ મમ પુષ્કરવિષ્ટરાયાઃ || ૯ ||

ગીર્દેવતેતિ ગરુડધ્વજસુંદરીતિ
શાકંભરીતિ શશિશેખરવલ્લભેતિ |
સૃષ્ટિસ્થિતિપ્રળયકેળિષુ સંસ્થિતાયૈ
તસ્યૈ નમસ્ત્રિભુવનૈકગુરોસ્તરુણ્યૈ || ૧૦ ||

શ્રુત્યૈ નમોઽસ્તુ શુભકર્મફલપ્રસૂત્યૈ
રત્યૈ નમોઽસ્તુ રમણીયગુણાર્ણવાયૈ |
શક્ત્યૈ નમોઽસ્તુ શતપત્રનિકેતનાયૈ
પુષ્ટ્યૈ નમોઽસ્તુ પુરુષોત્તમવલ્લભાયૈ || ૧૧ ||

નમોઽસ્તુ નાળીકનિભાનનાયૈ
નમોઽસ્તુ દુગ્ધોદધિજન્મભૂમ્યૈ |
નમોઽસ્તુ સોમામૃતસોદરાયૈ
નમોઽસ્તુ નારાયણવલ્લભાયૈ || ૧૨ ||

[* અધિક શ્લોકાઃ –
નમોઽસ્તુ હેમાંબુજપીઠિકાયૈ
નમોઽસ્તુ ભૂમંડલનાયિકાયૈ |
નમોઽસ્તુ દેવાદિદયાપરાયૈ
નમોઽસ્તુ શાર્ઙ્ગાયુધવલ્લભાયૈ ||

નમોઽસ્તુ દેવ્યૈ ભૃગુનંદનાયૈ
નમોઽસ્તુ વિષ્ણોરુરસિસ્થિતાયૈ |
નમોઽસ્તુ લક્ષ્મ્યૈ કમલાલયાયૈ
નમોઽસ્તુ દામોદરવલ્લભાયૈ ||

નમોઽસ્તુ કાંત્યૈ કમલેક્ષણાયૈ
નમોઽસ્તુ ભૂત્યૈ ભુવનપ્રસૂત્યૈ |
નમોઽસ્તુ દેવાદિભિરર્ચિતાયૈ
નમોઽસ્તુ નંદાત્મજવલ્લભાયૈ ||
*]

સંપત્કરાણિ સકલેંદ્રિયનંદનાનિ
સામ્રાજ્યદાનવિભવાનિ સરોરુહાક્ષિ |
ત્વદ્વંદનાનિ દુરિતાહરણોદ્યતાનિ
મામેવ માતરનિશં કલયંતુ માન્યે || ૧૩ ||

યત્કટાક્ષસમુપાસનાવિધિઃ
સેવકસ્ય સકલાર્થસંપદઃ |
સંતનોતિ વચનાંગમાનસૈ-
-સ્ત્વાં મુરારિહૃદયેશ્વરીં ભજે || ૧૪ ||

સરસિજનિલયે સરોજહસ્તે
ધવળતમાંશુકગંધમાલ્યશોભે |
ભગવતિ હરિવલ્લભે મનોજ્ઞે
ત્રિભુવનભૂતિકરિ પ્રસીદ મહ્યમ્ || ૧૫ ||

દિગ્ઘસ્તિભિઃ કનકકુંભમુખાવસૃષ્ટ-
-સ્વર્વાહિનીવિમલચારુજલપ્લુતાંગીમ્ |
પ્રાતર્નમામિ જગતાં જનનીમશેષ-
-લોકાધિનાથગૃહિણીમમૃતાબ્ધિપુત્રીમ્ || ૧૬ ||

કમલે કમલાક્ષવલ્લભે ત્વં
કરુણાપૂરતરંગિતૈરપાંગૈઃ |
અવલોકય મામકિંચનાનાં
પ્રથમં પાત્રમકૃત્રિમં દયાયાઃ || ૧૭ ||

[* અધિક શ્લોકાઃ –
બિલ્વાટવીમધ્યલસત્સરોજે
સહસ્રપત્રે સુખસન્નિવિષ્ટામ્ |
અષ્ટાપદાંભોરુહપાણિપદ્માં
સુવર્ણવર્ણાં પ્રણમામિ લક્ષ્મીમ્ ||

કમલાસનપાણિના લલાટે
લિખિતામક્ષરપંક્તિમસ્ય જંતોઃ |
પરિમાર્જય માતરંઘ્રિણા તે
ધનિકદ્વારનિવાસ દુઃખદોગ્ધ્રીમ્ ||

અંભોરુહં જન્મગૃહં ભવત્યાઃ
વક્ષઃસ્થલં ભર્તૃગૃહં મુરારેઃ |
કારુણ્યતઃ કલ્પય પદ્મવાસે
લીલાગૃહં મે હૃદયારવિંદમ્ ||
*]

સ્તુવંતિ યે સ્તુતિભિરમૂભિરન્વહં
ત્રયીમયીં ત્રિભુવનમાતરં રમામ્ |
ગુણાધિકા ગુરુતરભાગ્યભાજિનો
ભવંતિ તે ભુવિ બુધભાવિતાશયાઃ || ૧૮ ||

[* અધિક શ્લોકં –
સુવર્ણધારાસ્તોત્રં યચ્છંકરાચાર્ય નિર્મિતમ્ |
ત્રિસંધ્યં યઃ પઠેન્નિત્યં સ કુબેરસમો ભવેત્ ||
*]

ઇતિ શ્રીમત્પરમહંસપરિવ્રાજકાચાર્યસ્ય શ્રીગોવિંદભગવત્પૂજ્યપાદશિષ્યસ્ય શ્રીમચ્છંકરભગવતઃ કૃતૌ કનકધારાસ્તોત્રં સંપૂર્ણમ્ |

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!