કંટેન્ટ પર જાઓ

Nama Ramayanam in Gujarati – નામરામાયણં

📿 100% Original Karungali Mala | Authentic & Lab Certified | 50% OFF | Free Shipping | Buy Now 📿
100% Original Karungali Mala 📿

🕉️ 100% Original Karungali Mala

Authentic & Lab Certified Pure Karungali Wood for Divine Protection & Positive Energy.

₹999 ₹499 50% OFF
⏳ Limited Time Offer
🔱 Buy Now @ ₹499 📿
Secure Payment - Powered by Razorpay
🔒 Secure Payment | Trusted Checkout
📿 100% Original Karungali Mala | 50% OFF | Limited Offer 📿 | Free shipping all over india
Original Karungali Mala 📿
Original Karungali Mala (Lab Certified)
₹999 ₹499 50% OFF

Join MantraSamhita WhatsApp Channel

Stay updated with the latest Hindu texts, updates, and exclusive content.

Join Now

રામ રામ જય રાજા રામ |
રામ રામ જય સીતા રામ |

બાલકાંડં-
શુદ્ધબ્રહ્મપરાત્પર રામ |
કાલાત્મક પરમેશ્વર રામ |
શેષતલ્પસુખનિદ્રિત રામ |
બ્રહ્માદ્યમરપ્રાર્થિત રામ |
ચંડકિરણકુલમંડન રામ |
શ્રીમદ્દશરથનંદન રામ |
કૌસલ્યાસુખવર્ધન રામ |
વિશ્વામિત્રપ્રિયધન રામ |
ઘોરતાટકાઘાતક રામ |
મારીચાદિનિપાતક રામ |
કૌશિકમખસંરક્ષક રામ |
શ્રીમદહલ્યોદ્ધારક રામ |
ગૌતમમુનિસંપૂજિત રામ |
સુરમુનિવરગણસંસ્તુત રામ |
નાવિકધાવિતમૃદુપદ રામ |
મિથિલાપુરજનમોહક રામ |
વિદેહમાનસરંજક રામ |
ત્ર્યંબકકાર્મુકભંજક રામ |
સીતાર્પિતવરમાલિક રામ |
કૃતવૈવાહિકકૌતુક રામ |
ભાર્ગવદર્પવિનાશક રામ |
શ્રીમદયોધ્યાપાલક રામ |

અયોધ્યાકાંડં-
અગણિતગુણગણભૂષિત રામ |
અવનીતનયાકામિત રામ |
રાકાચંદ્રસમાનન રામ |
પિતૃવાક્યાશ્રિતકાનન રામ |
પ્રિયગુહવિનિવેદિતપદ રામ |
તત્‍ક્ષાળિતનિજમૃદુપદ રામ |
ભરદ્વાજમુખાનંદક રામ |
ચિત્રકૂટાદ્રિનિકેતન રામ |
દશરથસંતતચિંતિત રામ |
કૈકેયીતનયાર્થિત રામ |
વિરચિતનિજપિતૃકર્મક રામ |
ભરતાર્પિતનિજપાદુક રામ |

અરણ્યકાંડં-
દંડકાવનજનપાવન રામ |
દુષ્ટવિરાધવિનાશન રામ |
શરભંગસુતીક્ષ્ણાર્ચિત રામ |
અગસ્ત્યાનુગ્રહવર્ધિત રામ |
ગૃધ્રાધિપસંસેવિત રામ |
પંચવટીતટસુસ્થિત રામ |
શૂર્પણખાર્તિવિધાયક રામ |
ખરદૂષણમુખસૂદક રામ |
સીતાપ્રિયહરિણાનુગ રામ |
મારીચાર્તિકૃદાશુગ રામ |
વિનષ્ટસીતાન્વેષક રામ |
ગૃધ્રાધિપગતિદાયક રામ |
શબરીદત્તફલાશન રામ |
કબંધબાહુચ્છેદન રામ |

કિષ્કિંધાકાંડં-
હનુમત્સેવિતનિજપદ રામ |
નતસુગ્રીવાભીષ્ટદ રામ |
ગર્વિતવાલિસંહારક રામ |
વાનરદૂતપ્રેષક રામ |
હિતકરલક્ષ્મણસંયુત રામ |

સુંદરકાંડં-
કપિવરસંતતસંસ્મૃત રામ |
તદ્ગતિવિઘ્નધ્વંસક રામ |
સીતાપ્રાણાધારક રામ |
દુષ્ટદશાનનદૂષિત રામ |
શિષ્ટહનૂમદ્ભૂષિત રામ |
સીતવેદિતકાકાવન રામ |
કૃતચૂડામણિદર્શન રામ |
કપિવરવચનાશ્વાસિત રામ |

યુદ્ધકાંડં-
રાવણનિધનપ્રસ્થિત રામ |
વાનરસૈન્યસમાવૃત રામ |
શોષિતસરિદીશાર્થિત રામ |
વિભીષણાભયદાયક રામ |
પર્વતસેતુનિબંધક રામ |
કુંભકર્ણશિરશ્છેદક રામ |
રાક્ષસસંઘવિમર્દક રામ |
અહિમહિરાવણચારણ રામ |
સંહૃતદશમુખરાવણ રામ |
વિધિભવમુખસુરસંસ્તુત રામ |
ખસ્થિતદશરથવીક્ષિત રામ |
સીતાદર્શનમોદિત રામ |
અભિષિક્તવિભીષણનત રામ |
પુષ્પકયાનારોહણ રામ |
ભરદ્વાજાભિનિષેવણ રામ |
ભરતપ્રાણપ્રિયકર રામ |
સાકેતપુરીભૂષણ રામ |
સકલસ્વીયસમાનત રામ |
રત્નલસત્પીઠસ્થિત રામ |
પટ્ટાભિષેકાલંકૃત રામ |
પાર્થિવકુલસમ્માનિત રામ |
વિભીષણાર્પિતરંગક રામ |
કીશકુલાનુગ્રહકર રામ |
સકલજીવસંરક્ષક રામ |
સમસ્તલોકાધારક રામ |

ઉત્તરકાંડં-
આગતમુનિગણસંસ્તુત રામ |
વિશ્રુતદશકંઠોદ્ભવ રામ |
સીતાલિંગનનિર્વૃત રામ |
નીતિસુરક્ષિતજનપદ રામ |
વિપિનત્યાજિતજનકજ રામ |
કારિતલવણાસુરવધ રામ |
સ્વર્ગતશંબુકસંસ્તુત રામ |
સ્વતનયકુશલવનંદિત રામ |
અશ્વમેધક્રતુદીક્ષિત રામ |
કાલાવેદિતસુરપદ રામ |
આયોધ્યકજનમુક્તિદ રામ |
વિધિમુખવિબુધાનંદક રામ |
તેજોમયનિજરૂપક રામ |
સંસૃતિબંધવિમોચક રામ |
ધર્મસ્થાપનતત્પર રામ |
ભક્તિપરાયણમુક્તિદ રામ |
સર્વચરાચરપાલક રામ |
સર્વભવામયવારક રામ |
વૈકુંઠાલયસંસ્થિત રામ |
નિત્યાનંદપદસ્થિત રામ |

રામ રામ જય રાજા રામ |
રામ રામ જય સીતા રામ ||

મંગળં-
ભયહર મંગળ દશરથ રામ |
જય જય મંગળ સીતા રામ |
મંગળકર જય મંગળ રામ |
સંગતશુભવિભવોદય રામ |
આનંદામૃતવર્ષક રામ |
આશ્રિતવત્સલ જય જય રામ |
રઘુપતિ રાઘવ રાજા રામ |
પતિતપાવન સીતા રામ |

ઇતિ નામ રામાયણમ્ |

📜 Request Stotra

🙏 If this content helped you today

Your contribution helps maintain and sustain this website. It allows us to continue sharing sacred stotras in a peaceful and accessible space.

🪔 Contribute 🙏
Powered by Razorpay

Join MantraSamhita Community on WhatsApp & Facebook

Get latest Hindu texts, spiritual updates, and exclusive content directly to you.

Join WhatsApp Follow Facebook
🙏 Your voluntary support keeps this platform ad-free.
Contribute
Powered by Razorpay
error: Content is protected !!