ગોવિંદા હરિ ગોવિંદા |
ગોકુલનંદન ગોવિંદા |
શ્રી શ્રીનિવાસા ગોવિંદા |
શ્રી વેંકટેશા ગોવિંદા |
ભક્તવત્સલા ગોવિંદા |
ભાગવતપ્રિય ગોવિંદા || ૧
નિત્યનિર્મલા ગોવિંદા |
નીલમેઘશ્યામ ગોવિંદા |
પુરાણપુરુષા ગોવિંદા |
પુંડરીકાક્ષ ગોવિંદા || ૨
નંદનંદના ગોવિંદા |
નવનીતચોર ગોવિંદા |
પશુપાલક શ્રી ગોવિંદા |
પાપવિમોચન ગોવિંદા || ૩
દુષ્ટસંહાર ગોવિંદા |
દુરિતનિવારણ ગોવિંદા |
શિષ્ટપરિપાલક ગોવિંદા |
કષ્ટનિવારણ ગોવિંદા || ૪
વજ્રમકુટધર ગોવિંદા |
વરાહમૂર્તિ ગોવિંદા |
ગોપીજનલોલ ગોવિંદા |
ગોવર્ધનોદ્ધાર ગોવિંદા || ૫
દશરથનંદન ગોવિંદા |
દશમુખમર્દન ગોવિંદા |
પક્ષિવાહન ગોવિંદા |
પાંડવપ્રિય ગોવિંદા || ૬
મત્સ્ય કૂર્મ ગોવિંદા |
મધુસૂદન હરિ ગોવિંદા |
વરાહ નરસિંહ ગોવિંદા |
વામન ભૃગુરામ ગોવિંદા || ૭
બલરામાનુજ ગોવિંદા |
બૌદ્ધકલ્કિધર ગોવિંદા |
વેણુગાનપ્રિય ગોવિંદા |
વેંકટરમણા ગોવિંદા || ૮
સીતાનાયક ગોવિંદા |
શ્રિતપરિપાલક ગોવિંદા |
દરિદ્રજનપોષક ગોવિંદા |
ધર્મસંસ્થાપક ગોવિંદા || ૯
અનાથરક્ષક ગોવિંદા |
આપદ્બાંધવ ગોવિંદા |
શરણાગતવત્સલ ગોવિંદા |
કરુણાસાગર ગોવિંદા || ૧૦
કમલદળાક્ષ ગોવિંદા |
કામિતફલદા ગોવિંદા |
પાપવિનાશક ગોવિંદા |
પાહિ મુરારે ગોવિંદા || ૧૧
શ્રીમુદ્રાંકિત ગોવિંદા |
શ્રીવત્સાંકિત ગોવિંદા |
ધરણીનાયક ગોવિંદા |
દિનકરતેજા ગોવિંદા || ૧૨
પદ્માવતિપ્રિય ગોવિંદા |
પ્રસન્નમૂર્તી ગોવિંદા |
અભયહસ્ત ગોવિંદા |
અક્ષયવરદ ગોવિંદા || ૧૩ [મત્સ્યાવતારા]
શંખચક્રધર ગોવિંદા |
શાર્ઙ્ગગદાધર ગોવિંદા |
વિરજાતીર્થસ્થ ગોવિંદા |
વિરોધિમર્દન ગોવિંદા || ૧૪
સાલગ્રામધર ગોવિંદા |
સહસ્રનામા ગોવિંદા |
લક્ષ્મીવલ્લભ ગોવિંદા |
લક્ષ્મણાગ્રજ ગોવિંદા || ૧૫
કસ્તૂરિતિલક ગોવિંદા |
કાંચનાંબરધર ગોવિંદા |
ગરુડવાહન ગોવિંદા |
ગજરાજરક્ષક ગોવિંદા || ૧૬
વાનરસેવિત ગોવિંદા |
વારધિબંધન ગોવિંદા |
સપ્તગિરીશા ગોવિંદા | [એડુકોંડલવાડ]
એકસ્વરૂપા ગોવિંદા || ૧૭
શ્રીરામકૃષ્ણા ગોવિંદા |
રઘુકુલનંદન ગોવિંદા |
પ્રત્યક્ષદેવા ગોવિંદા |
પરમદયાકર ગોવિંદા || ૧૮
વજ્રકવચધર ગોવિંદા |
વૈજયંતિમાલ ગોવિંદા |
વડ્ડિકાસુલવાડ ગોવિંદા |
વસુદેવતનયા ગોવિંદા || ૧૯
બિલ્વપત્રાર્ચિત ગોવિંદા |
ભિક્ષુકસંસ્તુત ગોવિંદા |
સ્ત્રીપુંરૂપા ગોવિંદા |
શિવકેશવમૂર્તિ ગોવિંદા || ૨૦
બ્રહ્માંડરૂપા ગોવિંદા |
ભક્તરક્ષક ગોવિંદા |
નિત્યકળ્યાણ ગોવિંદા |
નીરજનાભ ગોવિંદા || ૨૧
હથીરામપ્રિય ગોવિંદા |
હરિસર્વોત્તમ ગોવિંદા |
જનાર્દનમૂર્તિ ગોવિંદા |
જગત્સાક્ષિરૂપ ગોવિંદા || ૨૨
અભિષેકપ્રિય ગોવિંદા |
આપન્નિવારણ ગોવિંદા |
રત્નકિરીટા ગોવિંદા |
રામાનુજનુત ગોવિંદા || ૨૩
સ્વયંપ્રકાશા ગોવિંદા |
આશ્રિતપક્ષ ગોવિંદા |
નિત્યશુભપ્રદ ગોવિંદા |
નિખિલલોકેશ ગોવિંદા || ૨૪
આનંદરૂપા ગોવિંદા |
આદ્યંતરહિતા ગોવિંદા |
ઇહપરદાયક ગોવિંદા |
ઇભરાજરક્ષક ગોવિંદા || ૨૫
પરમદયાળો ગોવિંદા |
પદ્મનાભહરિ ગોવિંદા |
તિરુમલવાસા ગોવિંદા |
તુલસીવનમાલ ગોવિંદા || ૨૬
શેષસાયિને ગોવિંદા |
શેષાદ્રિનિલયા ગોવિંદા |
શ્રીનિવાસ શ્રી ગોવિંદા |
શ્રી વેંકટેશા ગોવિંદા || ૨૭
ગોવિંદા હરિ ગોવિંદા |
ગોકુલનંદન ગોવિંદા |